AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO

લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. નાયડૂએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે દિલ્હીમાં મોદી સરકાર સામે ધરણા શરુ કર્યા છે. દિલ્હી ખાતને આંધ્ર ભવનમાં ધરણા પર નાયડૂ બેસ્યા છે. નાયડૂના ધરણા વચ્ચે ધરણા સ્થળ પર લાગેલા એક પ્લેકાર્ડ સામે […]

નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO
| Updated on: Feb 11, 2019 | 10:02 AM
Share

લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે.

નાયડૂએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે દિલ્હીમાં મોદી સરકાર સામે ધરણા શરુ કર્યા છે. દિલ્હી ખાતને આંધ્ર ભવનમાં ધરણા પર નાયડૂ બેસ્યા છે.

નાયડૂના ધરણા વચ્ચે ધરણા સ્થળ પર લાગેલા એક પ્લેકાર્ડ સામે ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટ કરી એક વીડિયો શૅર કર્યો કે જેમાં પ્લેકાર્ડ પર લખેલું છે, ‘જેના હાથમાં ચાનો એઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી પર માલવીયે લખ્યું કે વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૅકગ્રાઉંડને લઈને હંમેશા નિશાન શાધે છે. શું પછાત જાતિનું હોવું કે ગરીબ હોવું અભિશાપ છે ?

દરમિયાન નાયડૂના ધરણા સ્થળે લાગેલા આ વિવાદાસ્પદ પ્લેકાર્ડને લઈને ટચીડીએ સ્પષ્ટતા કરી છે કે ટીડીપી કે તેના કોઈ કાર્યકરે આ પ્લેકાર્ડ નથી લગાવ્યો.

[yop_poll id=1310]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">