અરૂણ જેટલી છોલે કુલચે ખાવાના શોખીન હતા, જાતે જ બનાવીને મિત્રોને જમાડતા હતા

|

Aug 24, 2019 | 9:32 AM

પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું આજે બપોરે 12.07 કલાકે એઈમ્સમાં નિધન થયું છે. તેમની ખબર પુછવા પહોંચેલા ઘણા નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજકીય જીવનમાં તેમનું કદ સતત વધારતા અરૂણ જેટલી જાહેર જીવનમાં પણ અમૃતસરી છોલે કુલચે ખાવાના શોખીન હતા. અરૂણ જેટલીને છોલે કુલચે ખાવાનો શોખ હતો અને તે જાતે પણ […]

અરૂણ જેટલી છોલે કુલચે ખાવાના શોખીન હતા, જાતે જ બનાવીને મિત્રોને જમાડતા હતા

Follow us on

પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું આજે બપોરે 12.07 કલાકે એઈમ્સમાં નિધન થયું છે. તેમની ખબર પુછવા પહોંચેલા ઘણા નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજકીય જીવનમાં તેમનું કદ સતત વધારતા અરૂણ જેટલી જાહેર જીવનમાં પણ અમૃતસરી છોલે કુલચે ખાવાના શોખીન હતા.

અરૂણ જેટલીને છોલે કુલચે ખાવાનો શોખ હતો અને તે જાતે પણ બનાવતા હતા. ઘરમાં જ્યારે મિત્રો કે સંબંધી આવતા તો તે તેમના હાથથી અમૃતસરી છોલે કુલચે બનાવીને જમાડતા હતા. અરૂણ જેટલીના મહેમાનનવાજીના વખાણ કરતા પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું કે અરૂણ જેટલી પોતે પણ ખાવા-પીવાના શોખીન હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે તેમના મિત્રોને ખવડાવવા-પીવડાવવામાં ક્યારેય પણ પાછળ નહતા રહેતા. એક વખત આર્થિક મુદ્દા પર વાતચીત કરવા માટે અરૂણ જેટલીના ઘરે ઘણા પત્રકાર આવ્યા હતા. ત્યારે હું પણ હાજર હતો. થોડી વાર પછી તેમને મને પુછ્યુ કે તમે પહાડગંજના છોલે ભટુરે ટેસ્ટ કર્યા છે? મે જવાબ ના આપ્યો તો તેમને કહ્યું કે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. મે તમારા માટે પણ મંગાવ્યા છે. તે ખાઈ લો પછી ઈન્ટરવ્યુ આપીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article