કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહનો ગુજરાતમાં ત્રીજો દિવસ, એડીસી બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે અમીત શાહે ADC બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આગામી શનિવારે એડીસી બેંક કેસની સુનાવણી છે. જેમાં રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધી સામે કેસ ચાલી રહ્યો છે. ત્યારે અમીત શાહની બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત મહત્વની ગણાઇ રહી છે. આ મુલાકાત અંગે વધુ […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે અમીત શાહે ADC બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આગામી શનિવારે એડીસી બેંક કેસની સુનાવણી છે. જેમાં રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધી સામે કેસ ચાલી રહ્યો છે. ત્યારે અમીત શાહની બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત મહત્વની ગણાઇ રહી છે. આ મુલાકાત અંગે વધુ માહિતી મેળવવા જુઓ આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

