Ahmedabad: જિલ્લા ભાજપની સંકલન બેઠક યોજાઇ, 100 ટકા પરિણામ મળવાનો જિલ્લા પ્રભારીનો દાવો

Ahmedabad: જિલ્લા ભાજપની સંકલન બેઠક મળી. સંકલન બેઠકમાં પાંચ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. શંકર ચૌધરીએ TV9 સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી.

| Updated on: Jan 30, 2021 | 1:23 PM

Ahmedabad: જિલ્લા ભાજપની સંકલન બેઠક મળી. સંકલન બેઠકમાં પાંચ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. ભાજપ નેતા શંકર ચૌધરીએ TV9 સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી. જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 100 ટકા પરિણામ મળવાનો જિલ્લા પ્રભારીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી તેવું શંકર ચૌધરીએ જણાવ્યું છે. ગઈ વખતે આંદોલનના કારણે અમને જિલ્લામાં હાર મળી હોવાનું શંકર ચૌધરીએ જણાવ્યું છે. અને, આ વખતે વાતાવરણ અમારા તરફી છે તેમ પણ શંકર ચૌધરીએ ઉમેર્યું છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">