AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા અહેમદ પટેલ રાજ્યસભામાં છે ત્યાં સુધી હું લોકસભા જવા માંગતો નથી, હું કોંગ્રેસને મજબૂત કરીશ: ફૈઝલ પટેલ

ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા અંગે ચાલી રહેલી વાતનો ફૈઝલ પટેલે રદિયો આપ્યો હતો અને ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરુ કરવામાં આવ્યો છે. […]

પિતા અહેમદ પટેલ રાજ્યસભામાં છે ત્યાં સુધી હું લોકસભા જવા માંગતો નથી, હું કોંગ્રેસને મજબૂત કરીશ: ફૈઝલ પટેલ
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2019 | 10:16 AM
Share

ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા અંગે ચાલી રહેલી વાતનો ફૈઝલ પટેલે રદિયો આપ્યો હતો અને ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી હતી.

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરુ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝલ પટેલે કાર્યકરોને સંબોધતા ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં નથી,જ્યાં સુધી પિતા અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ત્યાં સુધી તેઓ લોકસભામાં નહીં જાય પણ કૉંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કરવાની જાહેરાત કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">