વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે બનાવી ઉમેદવારોની પેનલ, જુઓ કઈ બેઠક પર કોનુ છે નામ ?

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આઠ બેઠક માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. જે તે બેઠકના સ્થાનિક સમિકરણ ઉપરાંત પક્ષપલટો કરનારા પૂર્વ ધારાસભ્ય સામે પ્રજાજનોના રોષને ધ્યાને રાખીને કોંગ્રેસ ઉમેદવારોની સુચી બનાવી છે. આ પેનલ અંગે પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મોવડીમંડળ સાથે ચર્ચા વિચારણા કરીને ઉમેદવારોના નામને આખરી […]

વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે બનાવી ઉમેદવારોની પેનલ, જુઓ કઈ બેઠક પર કોનુ છે નામ ?
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 5:16 PM

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આઠ બેઠક માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. જે તે બેઠકના સ્થાનિક સમિકરણ ઉપરાંત પક્ષપલટો કરનારા પૂર્વ ધારાસભ્ય સામે પ્રજાજનોના રોષને ધ્યાને રાખીને કોંગ્રેસ ઉમેદવારોની સુચી બનાવી છે. આ પેનલ અંગે પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મોવડીમંડળ સાથે ચર્ચા વિચારણા કરીને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવશે.

જુઓ કઈ બેઠક માટે કોનુ છે નામ — અબડાસા : રાજેશ આહિર અથવા પીસી ગઢવી શાંતિલાલ સંઘાણી કિશોરસિંહ જાડેજા

કપરાડાઃ હરેશ પટેલ વસંત પટેલ સોમા બાત્રી

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ડાંગઃ સૂર્યકાન્ત ગાવિત મુકેશ પટેલ ચંદર ગાવિત

કરજણઃ

સિદ્ધાર્થ પટેલ કિરીટસીંહ જાડેજા ધર્મેશ પટેલ

લિંબડીઃ

ભગીરથસીંહ રાણા ચેતનભાઈ ખાચર કલ્પના મકવાણા

મોરબીઃ

જયંતિલાલ પટેલ કિશોર ચિખલીયા

ગઢડા :

જગદીશ ચાવડા મોહન સોલંકી ડી જે સોસા

ધારી :

જેનીબેન ઠુંમર સુરેશ કોટડીયા કે કે ચૌહાણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">