નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર ફરી એક વખત લગાવી રોક…આવતીકાલ 6 કલાકે લગાવવાની હતી ફાંસી

|

Mar 02, 2020 | 1:01 PM

નિર્ભયાના ગુનેગાર પવન કુમારને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝ્ટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન કુમારની ક્યુરેટિવ પિટીશનને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગુનેગાર અક્ષય અને પવન તરફથી કરવામાં આવેલી અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે.  આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત…પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું Web Stories View […]

નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર ફરી એક વખત લગાવી રોક...આવતીકાલ 6 કલાકે લગાવવાની હતી ફાંસી

Follow us on

નિર્ભયાના ગુનેગાર પવન કુમારને સુપ્રીમ કોર્ટે વધુ એક ઝ્ટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પવન કુમારની ક્યુરેટિવ પિટીશનને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગુનેગાર અક્ષય અને પવન તરફથી કરવામાં આવેલી અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત…પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વચ્ચે દોષિત પવન કુમારના વકીલ એપી સિંહ ફરી એક વખત પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગયા હતા. અને તેમને રજૂઆત કરી કે, ડેથ વોરંટ પર રોક લાગવી જોઈએ. કારણ કે, ગુનેગાર પવને રાષ્ટ્રપતિ સામે દયા અરજી રજૂ કરી છે. અને તેની અરજી હજુ પણ રાષ્ટ્રપતિ પાસે વિચારધિન છે. જેથી કોર્ટે ફાંસી પર રોક લગાવી દીધી છે. નિર્ભયાના ગુનેગારોને 3 માર્ચ એટલે આવતીકાલ સવારે ફાંસી થવાની હતી. જેના પર હાલ પુરતી રોક લગાવી દેવાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા કોર્ટને તિહાડ જેલ વિભાગે એક સૂચના આપી હતી કે, પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે અરજી મોકલી છે. ગુનેગારોને ફાંસી આપવા માટે પવન જલ્લાદે ડમી પ્રેક્ટિસ પણ કરી લીધી હતી. અને આવતીકાલ મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવાની પૂરી તૈયારી કરી દેવાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article