રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં, હાઈકમાન્ડ એક્શનમાં, લીધો આ મહત્વનો નિર્ણય

રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં ઘેરાયેલી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એક્શનમાં આવી ગયા છે. તેમને કોંગ્રેસના 3 નેતાઓને જયપુર મોકલવાનો નિર્ણય લીધો છે. Congress leaders Randeep Surjewala & Ajay Maken have been asked by the party leadership to […]

રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં, હાઈકમાન્ડ એક્શનમાં, લીધો આ મહત્વનો નિર્ણય
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:38 PM

રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં ઘેરાયેલી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એક્શનમાં આવી ગયા છે. તેમને કોંગ્રેસના 3 નેતાઓને જયપુર મોકલવાનો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોનિયા ગાંધીએ અજય માકન, રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડેને જયપુર જવા માટે કહ્યું છે. ત્રણે નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો સાથે વાત કરશે. ત્રણે નેતા આજે રાત્રે જયપુર જવા માટે રવાના થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંકટમાં છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટની વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી રહ્યા છે. સચિન પાયલટ પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હીમાં છે અને પાયલટ જૂથના 12 ધારાસભ્યો પણ દિલ્હીમાં છે. ત્યારે આ તરફ મુખ્યપ્રધાન ગેહલોતે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું છે કે સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">