ગાંધીનગર: તાલુકા પંચાયતમાં ભાજપના 6, કોંગ્રેસના 3 સભ્ય ટર્મિનેટ કરાયા, ગેઝેટ પ્રમાણે હવે કોંગ્રેસના હાથમાં આગામી અઢી વર્ષની સત્તા આવશે
ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતા આગીમા તા ૯મીએ ચૂંટણી થવાની છે જેને લઇને ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ તેજ બન્યું છે અને રીસોર્ટ પોલીટીક્સ પણ ખેલાઇ રહ્યું છે તે વચ્ચે સરકારે ગેઝેટ પાડીને કોર્પોરેશનમાં ભળી ગયેલી નવ સમગ્ર સીટના સદસ્યોનું સભ્યપદ રદ કર્યું છે જેને લઇને ફરી સમિકરણો બદલાયા છે. રદ કરાયેલી નવ સીટો પૈકી ૬ […]
ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતા આગીમા તા ૯મીએ ચૂંટણી થવાની છે જેને લઇને ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ તેજ બન્યું છે અને રીસોર્ટ પોલીટીક્સ પણ ખેલાઇ રહ્યું છે તે વચ્ચે સરકારે ગેઝેટ પાડીને કોર્પોરેશનમાં ભળી ગયેલી નવ સમગ્ર સીટના સદસ્યોનું સભ્યપદ રદ કર્યું છે જેને લઇને ફરી સમિકરણો બદલાયા છે. રદ કરાયેલી નવ સીટો પૈકી ૬ બેઠકો ભાજપ પાસે હતી જ્યારે કોંગ્રેસ પાસે ત્રણ સીટો હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો