Rising from bottom Stock : સસ્તા શેરમાં તેજીના એંધાણ ! 12 શેરના ભાવ હવે વધશે, જુઓ List

|

Sep 25, 2024 | 10:11 PM

શેરબજારમાં દર મહિને એક એવો સમય આવે છે જ્યારે રોકાણકારો શેર ખરીદવા માટે દોટ લગાવે છે. ત્યારે અહીં એવા 12 શેરનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જે આગામી સમયમાં ફાયદો કરાવશે.

1 / 11

2 / 11
Kohinoor Foods Limited: આ કંપની શ્રેષ્ઠ ગુણવત્તાના મસાલા (પાવડર અને સંપૂર્ણ) અને ટોચની ગુણવત્તાયુક્ત પૂર્વ ભારતીય અને પાકિસ્તાની કરિયાણાની સંપૂર્ણ શ્રેણી જેમાં દાળ, અથાણું, ચા અને કોફી, ફળો અને શાકભાજી, ચોખા અને લોટ, હર્બલ ઉત્પાદનો અને વધુનો સમાવેશ થાય છે. કંપનીનો શેર બુધવારે 43.00 પર બંધ થયો હતો. જે તેની Bottom પર છે અહી થી હવે આગામી 7 થી 8 દિવસમાં આ શેર ઉપર તરફ જશે. એટલે કે રોકાણકારોને ફાયદો થશે.

3 / 11
Akshar Spintex Ltd: 2013 માં સ્થાપિત, અક્ષર સ્પિનટેક્ષ લિ એ સ્પન કોટનનું ઉત્પાદન અને વેપાર કરે છે. જેના શેર બુધવારે 0.14 પર બંધ થયા હતા. આ શેર Bottom હીટ કરી ચૂકી છે. જે હવે આગામી સમયમાં 7 થી 8 દિવસમાં ઉપર તરફ જશે.

4 / 11
Nakoda Group of Industries Ltd : 1989 માં સ્થાપિત, નાકોડા ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુખ્યત્વે તુટી ફ્રુઇટી અને ડ્રાય ફ્રુટ્સના ઉત્પાદન અને વેપારના વ્યવસાયમાં સંકળાયેલું છે. આ કંપની અનાજ અને કઠોળના વેપારના વ્યવસાયમાં પણ સંકળાયેલી છે. શેરના ભાવ આગામી 7 થી 8 દિવસમાં વધશે. કારણ કે શેર Bottom પર છે.

5 / 11
Indian Metals & Ferro Alloys Limited : ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડ (IMFA) એ ભારતમાં ફેરો ક્રોમના અગ્રણી, સંપૂર્ણ સંકલિત ઉત્પાદક છે જેનો ઉપયોગ મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. તેની સ્થાપના 1961 માં કરવામાં આવી હતી. આ કંપનીનો શેર બુધવારે 662.00 પર બંધ થયા હતા. આ કંપનીના શેર Bottom થી ઉપર તરફ વધવાની હવે શરૂઆત થશે.

6 / 11
Shaily Engineering Plastics Ltd : કંપની મૂળ સાધનોના ઉત્પાદકો (OEM) ની વિવિધ જરૂરિયાતો માટે ઈન્જેક્શન મોલ્ડેડ ચોકસાઇવાળા પ્લાસ્ટિક ઘટકો, પેટા-એસેમ્બલીના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે. આ કંપનીનો શેર બુધવારે 1,026.00 પર બંધ થયો હતો. આ શેર Bottom થી હવે ઉપર જશે. જેમાં રોકાણકારોને ફાયદો થશે.

7 / 11
ABSLPSE : આદિત્ય બિરલા સન લાઇફ PSE ETF આ શેર બુધવારે 10.97 પર બંધ થયો હતો. આ શેર Bottom થી હવે ઉપર તરફ જશે. આ કંપનીનો શેર આગામી 7 થી 8 દિવસમાં રોકણકારોને ફાયદો કરાવી શકે છે.

8 / 11
Malu Paper Mills Limited : 1996 માં સ્થાપિત, માલુ પેપર મિલ્સ લિમિટેડ ક્રાફ્ટ, ન્યૂઝપ્રિન્ટ અને લેખન પ્રિન્ટિંગ પેપના રિસાયકલ પેપર આધારિત ઉત્પાદક છે. આ કંપનીના શેર બુધવારે 46.72 પર બંધ થયા હતા. હવે આગામી 7 થી 8 દિવસમાં આ શેર ફાયદો કરાવશે.

9 / 11
Dhunseri Investments Limited : 2010, ધુનસેરી ઇન્વેસ્ટમેન્ટ્સમાં સામેલ લિમિટેડ રોકાણ કંપની તરીકે કામ કરે છે. આ કંપનીને શેર બુધવારે 2,382.00 પર બંધ થયો હતો. આ શેર આગામી 7 થી 8 દિવસમાં bottom તરફ થી વધશે. જેમાં રોકાણકારોને ફાયદો થશે.

10 / 11
Narmada Agrobase Ltd : 2013 માં સ્થાપિત, નર્મદા એગ્રોબેઝ લિમિટેડ કપાસના બીજ અને પશુઆહારનું ઉત્પાદન અને વેચાણ કરે છે. આ કંપનીનો શેર બુધવારે 18.50 પર બંધ થયો હતો. જે bottom થી હવે ઉપર તરફ જશે. રોકાણકારોને આગામી 7 થી 8 દિવસમાં આ શેર ફાયદો કરાવશે. આ સાથે Rane Engine Valve Limited, Indian Card Clothing Company Limited, Manaksia Coated Metals & Industries Limited જેવા તમામ શેર રોકાણકારોને આગામી 8 થી 12 દિવસમાં ફાયદો કરાવી શકે છે.

11 / 11
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 10:03 pm, Wed, 25 September 24

Next Photo Gallery