
અહીં દર્શાવેલ "Life time high volume Scanner" માં આજે આ 2 નવા શેર્સ સામે આવ્યા છે. છેલ્લા 2000 દિવસમાં સૌથી વધુ વોલ્યુમ સાથે આજે આમાં બાયિંગ (ખરીદી) થઈ રહી છે.

ટૂંકમાં, આ શેર્સમાં બુલ રન (તેજી) શરૂ થઈ રહ્યો છે અને આ સ્વિંગ ટ્રેડિંગ માટે ઉત્તમ છે, જેમાં આરામથી એક થી બે મહિનામાં 10 થી 50 ટકા સુધીનું રિટર્ન મેળવી શકાય છે.

Wheels India limited માં Monthly Time frame પર Strong Buy Signal ચાલી રહ્યો છે. આ શેર તેના All time high થી અત્યારે આશરે 8 ટકા દૂર છે એટલે કે જો આજના લેવલ પર એન્ટ્રી કરવામાં આવે, તો પણ આવનારા દિવસોમાં 8 ટકા તો મળવાના જ છે.

Greenply Industries માં Monthly અને Weekly બંને ટાઈમફ્રેમ પર PSP Suite indicator મુજબ Strong buy Signal આવી ચૂક્યો છે. Buy સિગ્નલ આવ્યા પછી, છેલ્લા 5 મહિનામાં આ શેરે અત્યાર સુધી 59 ટકાનું રિટર્ન આપ્યું છે.

Greenply Industries ના શેરમાં હજુ વધુ તેજી આવવાની બાકી છે, જે 411.95 ના અગાઉના All time high ને બ્રેક કરવા પર આવી શકે છે. વધુમાં, આજે આમાં ગેપ અપ ઓપનિંગ થયું છે. એવામાં તે ટૂંક સમયમાં જ 257 ના લેવલ પર પાછો આવશે.
Published On - 3:47 pm, Wed, 29 April 26