ડિવિડન્ડ : 1 વર્ષથી નિરાશ કરી રહ્યો છે ટાટાનો આ શેર, 18મી વખત રોકાણકારો પર કરશે ડિવિડન્ડનો વરસાદ

|

Jun 23, 2024 | 5:01 PM

ટાટા ગ્રુપની કંપની આ કંપની આ સપ્તાહે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કંપની એક શેર પર 70 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. જેની નક્કી રેકોર્ડ તારીખ આ અઠવાડિયે છે. ગયા વર્ષે 22 જૂને એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે છેલ્લે ટ્રેડ કર્યું હતું. ત્યારબાદ કંપનીએ દરેક શેર પર 60.60 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

1 / 8
આ અઠવાડિયે ઘણી કંપનીઓ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓની યાદીમાં Tataની આ કંપનીનો પણ સામાવેશ થાય છે. કંપનીએ રોકાણકારોને પ્રત્યેક શેર પર 70 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં આ શેરે શેરબજારમાં પોજીશનલ રોકાણકારોને નિરાશ કર્યા છે.

2 / 8
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું છે કે દરેક શેર પર 70 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ પાત્ર રોકાણકારોને આપવામાં આવશે. રોકાણકારોની યોગ્યતા નક્કી કરવા માટે, 25 જૂનને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરવામાં આવી છે. એટલે કે આ દિવસે જેનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તે જ રોકાણકારોને જ ડિવિડન્ડનો લાભ મળશે.

3 / 8
Tata Elxsiએ ગયા વર્ષે 22 જૂને એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે છેલ્લે ટ્રેડ કર્યું હતું. ત્યારબાદ કંપનીએ દરેક શેર પર 60.60 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

4 / 8
ટાટા ગ્રૂપની આ કંપનીએ પ્રથમ વખત 2001માં ડિવિડન્ડનું વિતરણ કર્યું હતું. ત્યારથી, રોકાણકારોને 17 વખત ડિવિડન્ડ મળ્યું છે. આ વખતે Tata Elxsi 18મી વખત રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપવા જઈ રહી છે.

5 / 8
Tata Elxsi પણ એકવાર રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી ચૂકી છે. કંપનીએ 2017માં એક શેર પર 1 શેર બોનસ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, કંપની ટાટા સન્સનો કુલ હિસ્સો 42.2 ટકા છે.

6 / 8
કંપનીએ છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોને નિરાશ કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 7 ટકાનો ઘટાડો થયો છે.

7 / 8
છેલ્લા 6 મહિનામાં Tata Elxsiની કિંમતમાં 19 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બજાર બંધ થવાના સમયે ટાટા ગ્રુપનો આ શેર 1.45 ટકાના ઘટાડા સાથે 7123.20 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery