લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની 10 મહત્વની વાત, જાણો શું છે ખાસ?

|

Mar 03, 2024 | 7:23 AM

લોકસભા 2024 ની ચૂંટણીને લઈ 16 રાજ્યો અને બે યુનિયન ટેરેટરી માટે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસીથી ચૂંટણી લડશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખનૌથી જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં મહત્વના મુદ્દાઓ છે જે લોકસભા ચૂંટણી માટે મહત્વના સાબિત થશે.

1 / 8
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં મોદી સરકાર 34 મંત્રીઓને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

2 / 8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી લડશે ચૂંટણી.

3 / 8
લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાજસ્થાનની એક સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.

4 / 8
ભાજપે લોકસભા સીટ માટેની જાહેર કરેલી પ્રથમ યાદીમાં મહિલાઓને પણ મહત્વનું સ્થાન આપ્યું છે. જેમાં 28 મહિલાઓના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે.

5 / 8
50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવારોએ પ્રથમ યાદીમાં નામ જાહેર કરાયા છે.

6 / 8
આ સાથે અનુસૂચિત જાતિમાંથી 27, અનુસૂચિત જનજાતિમાંથી 18 અને પછાત વર્ગના 57 ઉમેદવારોના નામો જાહેર કરવાંઆ આવ્યા છે.

7 / 8
ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.મનસુખ માંડવિયા પોરબંદરથી ચૂંટણી લડશે.અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. સી આર પાટીલ પણ નવસારી થી ચૂંટણી લડશે.

8 / 8
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની 10 મહત્વની વાત, જાણો શું છે ખાસ?

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની 10 મહત્વની વાત, જાણો શું છે ખાસ?

Published On - 8:20 pm, Sat, 2 March 24

Next Photo Gallery