દિલ્હી ખાતે યોજાઇ ભાજપની મુખ્યમંત્રી પરિષદ, ગુજરાત સહિત વિવિધ રાજ્યોના પર્ફોમન્સ રિપોર્ટ પર કરાઇ ચર્ચા
લોકસભાની ચુંટણીને લઈ તૈયારીઓ તમામ પક્ષોમાં જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ભાજપે પણ અબ કિ બાર 400 પારના નારા સાથે શરૂઆત કરી છે. ઠેર ઠેર પ્રચાર તો શરૂ રકી જ દીધો છે. પરંતુ આ વચ્ચે દિલ્હી ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યોમાં સરકાર ની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.
ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી આ કોન્ક્લેવમાં પહોંચ્યા હતા. જેમાં રાજ્યોમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
5 / 5
સમગ્ર બેઠકઆ કામગીરીની ચકાસણી સાથે સરકારના પર્ફોમન્સ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જય તેમણે ગુજરાત સરકારનો પર્ફોમન્સ રિપોર્ટ રજૂ કર્યો હતો.