Gujarati NewsPhoto galleryPhonePe gave a big order to this IT company 20 percent upper circuit in shares depreciation to buy stock
Big Order : આ IT કંપનીને PhonePeએ આપ્યો મોટો ઓર્ડર, શેરમાં લાગી 20%ની અપર સર્કિટ, સ્ટોક ખરીદવા ઘસારો
આજે રક્ષાબંધન અને 19 ઓગસ્ટના દિવસે IT કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી છે. કારણ કે, કંપનીને PhonePe તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં શેરમાં 38 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ભારતે તાજેતરના વર્ષોમાં ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન અને એસેમ્બલીમાં મોટા ફેરફારો જોવાનું શરૂ કર્યું છે.