
બિહાર ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને, સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ વાયરલ થવા લાગ્યા છે, જ્યાં શાસક અને વિપક્ષ બંને પક્ષોના લોકો એકબીજા સામે મીમ્સનું યુદ્ધ લડી રહ્યા છે. તાજેતરમાં, એક ખૂબ જ લોકપ્રિય વિડિઓ જેમાં “એક નાની છોકરી કહે છે કે જો આરુ જીતશે તો હું રડવા લાગીશ” અને તે રડવા લાગે છે અને અન્ય બાળકો પણ તેની મજાક ઉડાવે છે. તેવી જ રીતે, રાહુલ ગાંધીના મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
Current #BiharElectionResults
Election Commission data (official) :
BJP 25
JDU 18
LJP 06
Total : 49Congress 03
RJD 14
Total : 17#BiharElection2025 । बिहार विधानसभा चुनाव । बिहार । Bihar pic.twitter.com/hM0HvAaAeW— KAMLESH DABHHI (@kamleshdabhhi) November 14, 2025
રાહુલ ગાંધી વિશે મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને તેમના સાથીઓની પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને નાચતા દર્શાવતા મીમ્સ દ્વારા મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
अपने अपने मीम्स के साथ तैयार रहो Guyz.. आज अपना दिन है….
“लागे के तोहरो बोखार बाटे भीतर…भइल गरम हमार थरमामीटर…”
सुन लिया @ArunKoslii @Rohitjain2799 @Rajbirrohilla @nehraji77 कउनो कमी न राहिल झंडनायक पप्पू की शान मे #BiharElections #BiharPolitics #ExitPolls pic.twitter.com/WeK0ejuKEV
— Rana Hu Main (@arya_raushni) November 14, 2025
જ્યારે કોઈ પક્ષ ચૂંટણી જીતે છે, ત્યારે તેના કાર્યકરોનું હૃદય કંઈક આવું જ અનુભવે છે.
आज पूरा दिन हम भक्तगण @arya_raushni @AjeetPataudi71 @yadkartik @nehraji77 @NarayanYadunan1 @the_Atharva @Rajbirrohilla @Rohitjain2799 @imskg2303 @RajivTomar05 @jadiarahul pic.twitter.com/IocxJPryVO
— Arun Yadav (@ArunKoslii) November 14, 2025
“किस्मत की बात किस्मत ही जाने, ओ बेटाजी अरे ओ बाबूजी,“ ગીત પર લાલુ પ્રસાદ યાદવના નીતિશ કુમાર પર જૂના મીમ્સ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. જુઓ વિડિઓ
one last time#BiharElection pic.twitter.com/sw7YhpI4Va
— Ankit Kumar Avasthi (@kaankit) November 14, 2025
જ્યારે કોંગ્રેસ બિહારમાં એક પણ ખાતું ખોલી શકી નહીં, ત્યારે લોકોએ તેની સરખામણી કરતા પેટ્રોલ પંપ સાથે કરતા મીમ્સ બનાવ્યા.
Bro spent crores on influencers to push the vote chori propaganda, only to win 7 seats in Bihar #BiharElection2025 pic.twitter.com/VCRKABfAum
— Cosmoshiv (@CosmoShiv_) November 14, 2025
Published On - 12:10 pm, Fri, 14 November 25