
Ahmedabad - Kanpur : ટ્રેન નંબર 01906 અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 26 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

Ahmedabad-Agra Cantt : ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 28 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

Ahmedabad-Agra Cantt : ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 25 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન કેવી રીતે બુક થશે? : ટ્રેન નંબર 02200, 04126, 01920, 01906, 04166 અને 04168ના વિસ્તૃત ભાડા માટે બુકિંગ 31 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝિટ કરી શકો છો.
Published On - 1:02 pm, Sat, 3 August 24