Dakor Train : ડાકોર જતાં પહેલા ટ્રેનના આ રુટ અવશ્ય ચેક કરી લેજો, 16 દિવસ સુધી બંધ રહેશે આ ટ્રેન

|

May 20, 2024 | 1:11 PM

2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ડાકોર જવા માટેની ટ્રેનનું ટાઈમ ટેબલ જોયું હતું. પરંતુ તેમાં અપડેટ ન્યૂઝ આવ્યા છે એટલે કે શેડ્યુલ અપડેટ થયું છે. આ રુટ પર ચાલતી ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. જાણો શા માટે આ ટ્રેનને બંધ કરવામાં આવી રહી છે.

1 / 5
ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન ANAND GODHRA SPL (09131) 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

2 / 5
ગોધરા આણંદની આ મેમુ ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. તેનું કારણ એ છે કે સિંગલ રેલવે ટ્રેક ને ડબલ લાઇન કરવાનો છે.

3 / 5
આ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. ગોધરાથી આણંદને જોડાતો વાયા ડાકોર સિંગર ટ્રેક ડબલ કરવામાં આવશે.

4 / 5
રોજ આ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી શકે છે તેમજ ફરવા જતાં પ્રવાસીઓ આ ટ્રેનનો લાભ મળી શકશે નહીં. મેગા બ્લોકને કારણે આ રૂટ પરની અન્ય ગુડ્સ ટ્રેન પણ પ્રભાવિત થશે.

5 / 5
20 મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી બંધ રહેવાની છે.

Next Photo Gallery