ગુજરાત ક્વીન ટ્રેન નંબર 19033-19034 વલસાડ-અમદાવાદ-વલસાડ ચાલે છે. તે અઠવાડિયામાં દરેક વારે ચાલે છે.
આ ટ્રેનમાં વલસાડથી અમદાવાદની જનરલ ટિકિટ લગભગ 105 રુપિયા જ છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 27 સ્ટેશનો પર સ્ટોપેજ લે છે.
ગુજરાત ક્વીન એક્સપ્રેસ વલસાડથી 04:05 વાગ્યે ઉપડે છે અને અમદાવાદ 10:25 વાગ્યે પહોંચાડે છે. આમ આ એક્સપ્રેસ ટ્રેન અંદાજે સવા 6 કલાક લે છે.
આ ટ્રેન સુરત 05:38 વાગ્યે પહોંચે છે. વડોદરા 08:03 કલાકે પહોંચાડે છે. મણિનગર રેલવે સ્ટેશન 10:05 વાગ્યે પહોંચે છે.
આખા રુટમાં ક્વીન લગભગ 298 KM અંતર કાપે છે. આ ટ્રેનમાં જનરલ ક્લાસ, 2S, CC કોચ ઉપલબ્ધ છે.