Waiting List : શું તમારે સુરતથી દિલ્હી જવું છે, એ પણ ટ્રેનમાં ? આ રહ્યું નવેમ્બર મહિનાનું વેઈટિંગ લિસ્ટ

|

Nov 17, 2024 | 1:09 PM

Train tickit Waiting List : તમારે કોઈ કારણસર સુરત કે અમદાવાદથી દિલ્હી જવાનું થાય છે? તો નવેમ્બર મહિનાનું ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ અહીં ચેક કરી લો. કેટલા દિવસોમાં તમને ક્યાં ક્લાસની ટિકિટ મળી શકે છે. તો આજે જ જુઓ કે તમારા શિડ્યૂલ મુજબ આ બુકિંગ થશે કે નહીં.

1 / 6
બાન્દ્રાથી હાવરા જતી આ Bdts Hw Exp 19019 ટ્રેન હજરત નિઝામુદિન બીજે દિવસે પહોંચાડે છે. મળતી માહિતી મુજબ જનરલ 2 કોચ, સ્લિપર 6 કોચ આવેલા છે.

2 / 6
બાન્દ્રાથી હાવરા જતી આ Bdts Hw Exp 19019 ટ્રેન સુરત, વડોદરા અને અમદાવાદ થઈને નીકળે છે. તેનું નવેમ્બર મહિનાનું વેઈટિંગ લિસ્ટ 1A નું ઉપર મુજબ છે.

3 / 6
આ ટ્રેન બાન્દ્રાથી ઉપડે છે અને સુરત સવારે 04:28 એ પહોંચે છે. 5 મિનિટ સુધી હોલ્ટ કરે છે. 2A ક્લાસનું વેઈટિંગ લિસ્ટ ઉપર પ્રમાણે છે.

4 / 6
આ ટ્રેન તમને વડોદરા 06:33 એ પહોંચાડે છે. 3A ક્લાસના 6 કોચ ઉપલબ્ધ છે. તેનું વેઈટિંગ લિસ્ટ ઉપર મુજબ છે.

5 / 6
આ વેઈટિંગ લિસ્ટ ફક્ત નવેમ્બર મહિનાના આધારે જ કાઢવામાં આવ્યું છે. સ્લીપર કોચમાં પણ તમને વેઈટિંગ લિસ્ટ જોવા મળી શકે છે.

6 / 6
(નોંધ : આ ન્યૂઝ સમાચાર લખાય છે ત્યાં સુધીનું વેઈટિંગ લિસ્ટ લખેલું છે. સમય જતાં તેમાં ફેરફાર થાય તે શક્ય છે. જો તમારે બુકિંગ કરાવવું હોય તે IRCTC પર જઈને એક વાર ક્રોસ વેરિફિકેશન કરી લેવું.)

Published On - 12:41 pm, Sun, 17 November 24

Next Photo Gallery