
આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

આ ટ્રેનમાં સોમનાથથી દ્વારકા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ રુપિયા અંદાજે 370 રુપિયા છે. (નોંધ-અહીં આપેલી માહિતી જે તે સમય એ લખાયેલા ન્યૂઝ સમયની છે. ટિકિટ બુક કરાવતા પહેલા એક વાર ઓફિશિયલ સાઈટની વિઝિટ લેવી જોઈએ.)
Published On - 2:14 pm, Wed, 20 March 24