AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5-સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ધરાવતા વિશ્વના 5 સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, ટોપ-5 માં 3 ભારતીય મેદાનો

ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને તેની સાથે જોડાયેલા ભવ્ય સ્ટેડિયમ પણ ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વિશ્વમાં એવા અનેક ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં લાખો દર્શકોની બેઠક ક્ષમતા ઉપરાંત અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જાણો વિશ્વના પાંચ સૌથી મોટા 5-સ્ટાર હોટલ જેવી સુવિધાઓવાળા ક્રિકેટ સ્ટેડિયમ વિશે જાણીએ.

| Updated on: Jul 04, 2026 | 6:00 PM
Share
ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ કરોડો ચાહકો માટે એક ભાવના (emotion) છે. વિશ્વભરના મોટા ક્રિકેટ સ્ટેડિયમ પોતાની વિશાળ બેઠક ક્ષમતા, આધુનિક ટેક્નોલોજી અને ખેલાડીઓ તેમજ દર્શકો માટેની વૈભવી સુવિધાઓને કારણે ખાસ ઓળખ ધરાવે છે. વિશ્વના ટોપ-5 સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતના ત્રણ સ્ટેડિયમનો સમાવેશ થવો ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.

1 / 6
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. આશરે 1,32,000 દર્શકોની બેઠક ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ આધુનિક સુવિધાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં ઓલિમ્પિક લેવલનું સ્વિમિંગ પુલ, સ્ક્વોશ કોર્ટ, 76 કોર્પોરેટ બોક્સ અને વર્લ્ડ ક્લાસ ડ્રેસિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

2 / 6
બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) આવે છે, જેમાં આશરે 1,00,024 દર્શકો બેસી શકે છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં હાઈ-ટેક LED સ્ક્રીન, ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ મ્યુઝિયમ અને પ્રીમિયમ કોર્પોરેટ ડાઈનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે તે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ મેદાનોમાં ગણાય છે.

3 / 6
ત્રીજા સ્થાને ભારતનું ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ છે, જે કોલકાતામાં આવેલું છે. લગભગ 68,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ મેદાનને ભારતીય ક્રિકેટનું 'મક્કા' કહેવામાં આવે છે. અહીં વિશાળ ક્લબહાઉસ, VIP બોક્સ અને આધુનિક ડ્રેસિંગ રૂમ જેવી સુવિધાઓ ખેલાડીઓ અને દર્શકોને શ્રેષ્ઠ અનુભવ આપે છે.

4 / 6
ચોથા ક્રમે રાયપુરનું શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં લગભગ 65,000 દર્શકો બેસી શકે છે. કોર્પોરેટ બોક્સ, આધુનિક મીડિયા સેન્ટર અને અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓને કારણે તે ભારતના સૌથી આધુનિક ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક માનવામાં આવે છે.

5 / 6
પાંચમા સ્થાને ઓસ્ટ્રેલિયાનું પર્થ સ્ટેડિયમ છે. લગભગ 60,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં વિશાળ કોન્કોર્સ, પ્રીમિયમ VIP લાઉન્જ, આધુનિક બેઠકો અને સરળ એન્ટ્રીની વ્યવસ્થા જેવી વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે. આ યાદી દર્શાવે છે કે વિશ્વના ટોપ-5 સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતના ત્રણ સ્ટેડિયમનો સમાવેશ થાય છે, જે ભારતીય ક્રિકેટના વધતા પ્રભાવનો પુરાવો છે. (PC:PTI/X)

6 / 6

IND vs ENG: વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂની તક મળશે, પરંતુ પહેલા ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ

સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ

'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન

નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા

બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">