IPL 2024 Qualifier 1 : અમદાવાદમાં ગરમીના રેડ એલર્ટ વચ્ચે રમાશે ક્વોલિફાયર-1 મેચ, જો વરસાદ આવ્યો તો કોને થશે ફાયદો

|

May 21, 2024 | 11:11 AM

IPL 2024ની ક્વોલિફાયર-1 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે ટક્કર થશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરશે. જો વરસાદ આવ્યું તો કઈ ટીમને ફાયદો અને કોને નુકસાન થશે જાણીલો,

1 / 5
 હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે,રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 45ને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની ક્વોલિફાયર-1 મેચ રમાશે.

2 / 5
આઈપીએલ 2024માં પ્લેઓફ મેચની શરુઆત થઈ ચુકી છે આજે 21 મેના રોજ પ્લેઓફની પહેલી મેચ રમાશે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આમને-સામને હશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

3 / 5
આ સીઝનમાં કુલ 3 મેચ વરસાદના કારણે રમાય ન હતી. ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી આ મેચમાં હવામાન મહત્વનું રહેશે. આજની મેચ અમદાવાદમાં રમાશે. તમને જણાવી દઈએ કે,  IPL 2024માં આ 3 મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી

4 / 5
આ મેચ બંન્ને ટીમ માટે મહત્વની રહેશએ. આ મેચને જીતનારી ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે. હવામાનની વાત કરીએ તો આ મેચ અમદાવાદમાં રમાશે. અમદાવાદમાં વરસાદની કોઈ સંભાવના નથી, હવામાન વિભાગ અનુસાર હવામાન  તડકો રહેશે. અમદાવાદમાં મેચ દરમિયાન તાપમાન 38-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

5 / 5
આવી સ્થિતિમાં ચાહકો 21 મેના રોજ કોઈપણ મુશ્કેલી વિના મેચનો આનંદ માણવાની તક મળશે. જો વરસાદ આવશે તો 5-5 ઓવરની મેચ રમાશે, કા પછી સુપર ઓવરથી મેચનું પરિણામ આવશે. જો મેચ રદ્દ થઈ તો આનો ફાયદો કોલકાતાને મળશે. તે સીધી ફાઈનલમાં પહોંચી જશે.

Next Photo Gallery