IND vs BAN : ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશની આ મેચ દુબઈમાં રમાશે.ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે.

| Updated on: Feb 20, 2025 | 10:21 AM
4 / 6
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર લાઈવ જોઈ શકાશે. તે હિન્દી અને અંગ્રેજી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રસારિત થશે.  તમે મોબાઈલ પર જિયો હોટસ્ટર એપ પર લાઈવ મેચ જોઈ શકશો.

5 / 6

6 / 6
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ સાથે, ચાહકો ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ પણ વાંચી શકે છે.