સુથારનો દીકરાએ મસ્કતમાં અભ્યાસ કર્યો, હવે એશિયા કપમાં ટીમની કમાન સંભાળશે

1989માં પંજાબના લુધિયાણામાં જન્મેલા જતિન્દર સિંહે 2015માં ઓમાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.અનુભવી જતિન્દર સિંહને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો આજે આપણે જતિન્દર સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Sep 08, 2025 | 7:23 AM
4 / 12
 જતિન્દર સિંહ ઉપરાંત ભારતીય મૂળના 4 વધુ ખેલાડીઓ ઓમાન ટીમમાં જોડાયા છે. વિનાયક શુક્લા, આશિષ ઓડેદરા, આર્યન બિષ્ટ, કરણ સોનાવલેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આ બધા ખેલાડીઓમાં જતિન્દર સિંહની સ્ટોરી ખૂબ જ ખાસ છે, ચાલો તમને જણાવીએ કે જતિન્દર કોણ છે અને તે ક્રિકેટ સિવાય બીજું શું કરે છે?

5 / 12
ઓમાનના કેટલાક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારો અનુભવ છે. જતિન્દર સિંહે ઓમાન માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જતિન્દરના નામે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 24.54 ની સરેરાશથી 1399 રન છે.

6 / 12
જતિન્દર સિંહનો જન્મ 5 માર્ચ, 1989ના રોજ લુધિયાણામાં થયો હતો. જતિન્દર 2003માં ઓમાન શિફ્ટ થયા હતા. તેમના પિતા ગુરમેલ સિંહ 1975માં ઓમાન ગયા હતા જ્યાં તેમણે રોયલ ઓમાન પોલીસમાં સુથાર તરીકે કામ કર્યું હતું.

7 / 12
જતિન્દરે ઓમાનના મસ્કતમાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં તેમણે ઇન્ડિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને તેમની ક્રિકેટ કારકિર્દી પણ ત્યાંથી શરૂ થઈ હતી. જતિન્દર વિકેટકીપર બેટ્સમેન તરીકે ઓમાનની અંડર 19 ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. જતિન્દર 2015માં ઓમાન માટે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

8 / 12
  આ ખેલાડીએ પોતાની પહેલી મેચ ડબલિનમાં અફઘાનિસ્તાન સામે રમી હતી.હવે એશિયા કપમાં ઓમાનની ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

9 / 12
જતિન્દર સિંહે ઓમાન માટે 64 T20 મેચ રમી છે જેમાં તેણે 24.54 ની સરેરાશથી 1399 રન બનાવ્યા છે. જતિન્દરએ 8 અડધી સદી પણ ફટકારી છે.

10 / 12
ODI ફોર્મેટમાં, જતિન્દરએ 61 ODI મેચમાં 29.37 ની સરેરાશથી 1704 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે.

11 / 12
 જતિન્દર સિંહ માત્ર ક્રિકેટ જ નહીં, પણ એક કંપનીમાં પણ કામ કરે છે.

12 / 12
ઓમાનના કોઈપણ ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો નથી. આ ખેલાડી ઓમાનની ફેમસ કંપની ખીમજી રામદાસના સેલ્સ વિભાગમાં કામ કરે છે.