AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ધર્મેન્દ્રનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને ચાર બાળકો છે. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે. ધર્મેન્દ્રના પૌત્રો પણ અભિનયની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું તો જુઓ ધર્મેન્દ્રના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Nov 25, 2025 | 9:25 AM
Share
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રના ચાહકો મોટી સંખ્યામાં છે. તેની ટીમ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે કે તેઓ હવે વેન્ટિલેટર પર નથી. તેમની ટીમે જણાવ્યું છે કે તેઓ હવે સ્વસ્થ છે, અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કે આ બીજી વખત છે જ્યારે ધર્મેન્દ્રને તબિયત બગડતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

1 / 15
અભિનેતાનો પરિવાર ખુબ ચર્ચામાં રહે છે. પીઢ અભિનેતાએ બે વાર લગ્ન કર્યા હતા, એક પ્રકાશ કૌર સાથે અને બીજા હેમા માલિની સાથે. તેમના કુલ 6 બાળકો અને 13 પૌત્રો છે. ચાલો તમને તે બધાનો પરિચય કરાવીએ.

2 / 15
પીઢ અભિનેતા ધર્મેન્દ્રના પરિવાર વિશે ચર્ચાઓ થઈ રહી છે. જાણો તેમના પરિવારના સભ્યો કોણ છે.

3 / 15
ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેઓ 19 વર્ષના હતા. તે સમયે, તેઓ હજુ સુધી અભિનેતા બન્યા ન હતા કે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા ન હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર બાળકો છે, સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ.

4 / 15
આ પછી, જ્યારે ધર્મેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા, ત્યારે તેઓ સેટ પર હેમા માલિનીને મળ્યા. તેઓ પ્રેમમાં પડ્યા.

5 / 15
તેઓએ 1970 ના દાયકામાં "શોલે" જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું. પછી તેઓએ લગ્ન કર્યા. જોકે, તે સમયે ઘણો વિવાદ થયો હતો, કારણ કે ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા.

6 / 15
એવું કહેવામાં આવતું હતું કે પ્રકાશે છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો, અને ધર્મેન્દ્ર કોઈપણ કિંમતે હેમા સાથે લગ્ન કરવા માટે મક્કમ હતા. તેથી, તેઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો, નામ બદલ્યું અને લગ્ન કર્યા. જોકે, 2004 માં, ધર્મેન્દ્રએ આ અફવાઓને ફગાવી દીધી.

7 / 15
ધર્મેન્દ્રના પરિવારની વાત કરીએ તો, તેમની પહેલી પત્ની અલગ ઘરમાં રહે છે, અને હેમા અલગ ઘરમાં રહે છે. ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય લોનાવાલામાં આવેલા તેમના ફાર્મહાઉસમાં વિતાવતા હતા.

8 / 15
ધર્મેન્દ્ર અને હેમાને બે બાળકો હતા, એશા અને આહના. બંનેએ લગ્ન કર્યા અને બાળકો પણ હતા. જોકે એશાએ તેના પતિને છૂટાછેડા આપી દીધા છે.

9 / 15
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલના લગ્ન લિન્ડા દેઓલ (ઉર્ફે પૂજા દેઓલ) સાથે થયા છે, જે એંગ્લો-ઇન્ડિયન પરિવારમાંથી આવે છે. સની દેઓલ અને પૂજાને બે પુત્રો છે, કરણ અને રાજવીર છે. કરણ દેઓલના લગ્ન દિશા સાથે થયા છે.બીજો દીકરા ફિલ્મોમાં કામ કરે છે.

10 / 15
બેબી દેઓલના પરિવારની વાત કરીએ તો. તેમણે 1996માં તાન્યા આહુજા દેઓલ સાથે લગ્ન કર્યા છે. તાન્યા બિઝનેસવુમન  અને ડિઝાઈનર છે. બોબી અને તાન્યાને પણ 2 દીકરા આર્યમાન અને ધરમ છે. બંન્ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર છે.

11 / 15
ધર્મેન્દ્ર દેઓલની દીકરી આજીતાની વાત કરીએ તો તે સ્કુલમાં શિક્ષક છે. બીજી દીકરી વિજેતા દેઓલનું નિકનેમ લિલી છે.તેનો પતિ કંપનીમાં ડાયરેક્ટર છે. તેમને 2 બાળકો સાહિલ અને પ્રેરણા છે.

12 / 15
એશા દેઓલના લગ્ન ભરત તખ્તાની સાથે થયા હતા. તેમને બે દીકરીઓ છે. જોકે, તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેમણે છૂટાછેડા લીધા. જોકે, તેઓ તેમના બાળકોને સાથે ઉછેરવા માટે મક્કમ છે. એશાએ હજુ સુધી તેની બે દીકરીઓના ચહેરા દુનિયા સમક્ષ જાહેર કર્યા નથી.

13 / 15
 આહાના દેઓલના પતિ વૈભવ વોહરા છે. તેમને ત્રણ બાળકો છે, બે જોડિયા દીકરીઓ અને એક દીકરો. આહાનાએ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, પરંતુ હવે તે તેના પરિવાર સાથે ચર્ચાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

14 / 15
 તેમણે તેમના કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, અને તેમના ઓન-સ્ક્રીન અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. તેમણે હિન્દી અને પંજાબી સિનેમામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">