AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff Firing Case : ગેંગસ્ટર ખુદ જેલમાં, ટાઇગર શ્રોફ પહેલા, લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ મોટા સ્ટાર્સ પર હુમલો કરી ચૂકી

ટાઈગર શ્રોફ (Tiger Shroff)પહેલા સલમાન ખાન સહિત અનેક મોટા સ્ટારના ઘર અને તેના કામના સ્થળો સાથે જોડાયેલા સ્થળો પર ફાયરિંગ ( Firing) થઈ ચૂક્યું છે. 90 અને 2000ના દશકમાં પણ અંડરવર્લ્ડ બોલિવુડને નિશાને બનાવી ચૂક્યું છે.

| Updated on: Oct 19, 2026 | 11:27 AM
Share
 બોલિવુડ સ્ટારને ધમકીઓ મળવી અને તેના પર હુમલા કરવાના આ પહેલા સમાચાર  નથી. આ પહેલા પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ફાયરિંગની ઘટનાઓ ચર્ચામાં રહી ચૂકી છે.

1 / 10
18 ઓક્ટોમ્બર 2026ના રોજ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટનાએ ફરી એક વખત ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ ટાઈગર શ્રોફની ગાડી પર હુમલો થયો હતો. અભિનેતા સુરક્ષિત છે.

2 / 10

3 / 10
1 ફેબ્રુઆરી 2026ના રોજ ફેમસ ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈના જુહ સ્થિત ઘરની બહાર ફાયરિંગ થયું હતુ. હુમલાખોરોએ તેની બિલ્ડિંગની બહાર ચાર થી પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. મહત્વની વાત એ હતી કે, આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતુ.જેમાં પાંચ આરોપીની ધરપકડ થઈ હતી. લોરેન્સ બિશ્રોઈ ગેંગ સાથે કનેક્શન જોડાયેલું હતુ.

4 / 10
14 એપ્રિલ 2024ના રોજ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઈક સવાર હુમલાખોરેએ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચાવી દીધો હતો. પોલીસ તપાસમાં લોરેન્સ બિશ્રોઈ ગેંગ સાથે જોડાયેલું નામ સામે આવ્યું હતુ.

5 / 10
પંજાબી સિંગર એપી ઢિલ્લોના કેનેડા સ્થિત ઘરની બહાર 2024માં ફાયરિંગ થયું હતુ. હુમલાખોરેએ ગાડીમાં આગ લગાવી દીધી હતી. રિપોર્ટ મુજબ લોરેન્સ બિશ્રોઈ ગેંગ સાથે જોડાયેલા રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો.

6 / 10
ફેમસ કોમેડિયન કપિલ શર્મા પણ ગેગસ્ટરોને નિશાને આવી ચૂક્યો છે. કેનેડાના સરે શહેરમાં સ્થિત તેના કેપ્સ કાફે પર વર્ષ 2025માં 3 વખત ફાયરિંગ થયું હતુ. આ ઘટનાઓ ગોલ્ડી ઢિલ્લો અને બિશ્રોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોએ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો.

7 / 10
 પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ નજીક 29 મે 2022 ના રોજ પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગે લીધી હતી.

8 / 10
આ પહેલા બોલિવુડના ચર્ચિત ઘટનાઓમાંથી એક ટી સીરિના સંસ્થાપક ગુલશન કુમારની હત્યા પણ છે. 12 ઓગ્સ્ટ 1997ના રોજ મુંબઈમાં અંધેરી વિસ્તારમાં સ્થિત એક મંદિરની બહાર ગોળીબાર થયો હતો. જેમાં ગુલશન કુમારનું મૃત્યું થયું હતુ.

9 / 10
 અભિનેતા રાકેશ રોશન પણ ગોળીબારનો શિકાર બની ચૂક્યા છે. 21 જાન્યુઆરીના મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં તેની ઓફિસ બહા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ તમામ ઘટનાઓએ સમય સમય પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારની સુરક્ષાને લઈ સવાલો ઉભા કર્યા છે. (all photo : pti, wiki)

10 / 10

Breaking News : આંખોમાં આંસુ અને ચહેરા પર ઉદાસી, અડધી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની , જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

g clip-path="url(#clip0_868_265)">