બિગ બોસ ફેમ આરતી સિંહે લાલ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા ‘લાલ મિરચી’
ટીવી અભિનેત્રી આરતી સિંહ (Aarti Singh) હેડલાઇન્સનો ભાગ બનીને રહે છે. તે પોતાના ગ્લેમરસ ફોટોઝથી ચાહકોના દિલ જીતતી રહે છે. બિગ બોસથી આરતી ખૂબ જ લોકપ્રિય બની છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.

- ટીવી અભિનેત્રી આરતી સિંહ (Aarti Singh) હેડલાઇન્સનો ભાગ બનીને રહે છે. તે પોતાના ગ્લેમરસ ફોટોઝથી ચાહકોના દિલ જીતતી રહે છે.
- બિગ બોસથી આરતી ખૂબ જ લોકપ્રિય બની છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.
- આરતી સિંહ થોડા થોડા દિવસે તેના ચાહકો માટે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે તેણે લાલ રંગના ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
- આરતીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. ફોટા શેર કરતી વખતે આરતીએ લખ્યું – બી અનકોમન
- આરતીની આ તસવીરો પરથી ચાહકોની નજર નથી હટી રહી. હજારો ફેન્સે તેની આ તસવીરોને પસંદ કરી છે અને તેઓ પોતાની જાતને કોમેન્ટ્સ કરતા રોકી નથી શક્તા.
- આરતીના ફોટોઝ પર એક ચાહકે લખ્યું – લાલ મરચું. જ્યારે બીજાએ લખ્યું – લાલ પરી.





