ફાર્મા કંપની કરાવશે ફાયદો ! Mankind Pharmaને લઈને આવ્યા મોટા સમાચાર, આજે શેરમાં જોવા મળી શકે છે મોટી મુવમેન્ટ

|

Jul 26, 2024 | 8:51 AM

મેનકાઇન્ડ ફાર્માના રોકાણકારો માટે સારા સમાચાર છે. ગુરુવારે અને 25 જુલાઈના રોજ મેનકાઇન્ડ ફાર્માના શેર ઉપર સાથે બંધ થયા હતા. નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીની કુલ આવક 1723 કરોડ રૂપિયા હતી. જે વાર્ષિક ધોરણે 20 ટકા વધુ હતું. હાલમાં, તે મહિલાઓના પ્રજનન અને અન્ય ગંભીર રોગો માટે દવાઓ બનાવે છે.

1 / 8
મેનકાઇન્ડ ફાર્માના શેરમાં આજે એટલે કે 26મી જુલાઈના રોજ હલચલ જોવા મળી શકે છે. કંપની વિશે મોટી માહિતી સામે આવી રહી છે.

2 / 8
એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, મેનકાઇન્ડ ફાર્મા પીઈ ફર્મ એડવેન્ટ ઈન્ટરનેશનલ પાસેથી બાયોટેક કંપની BSV ગ્રુપ (અગાઉ આ કંપની ભારત સીરમ અને વેક્સીન તરીકે જાણીતી હતી) ખરીદી રહી છે. મેનકાઇન્ડ ફાર્મા આ માટે 13,630 રૂપિયા ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે, BSV ગ્રુપ મહિલાઓ માટે દવાઓ બનાવે છે.

3 / 8
મેનકાઇન્ડ ફાર્મા એડવેન્ટ પાસેથી BSV ગ્રુપ ખરીદી રહી છે. 2019 માં, એડવેન્ટને ઓર્બિમ્ડ એશિયા અને કોટક PE દ્વારા $500 મિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુરુવારે મેનકાઇન્ડ ફાર્માના શેર 1.81 ટકાના વધારા સાથે 2143.90 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.

4 / 8
આ સોદો પૂરો થવાથી મેનકાઇન્ડ ફાર્માની સ્થિતિ મહિલા સ્વાસ્થ્ય અને પ્રજનન સારવારના ક્ષેત્રમાં વધુ સુધરશે. એક તરફ, મેનકાઇન્ડ ફાર્માને વિકસિત R&D ટેક પ્લેટફોર્મ મળશે. બીજી તરફ, અન્ય ગંભીર રોગોની સારવાર માટે નવી દવાઓ બનાવવાના સંદર્ભમાં પરિસ્થિતિમાં સુધારો થશે.

5 / 8
મેનકાઇન્ડ ફાર્માના આ અધિગ્રહણ પછી, તેઓ ગાયનેકોલોજિસ્ટ માર્કેટમાં નંબર વન સ્થાન મેળવશે. હાલમાં ગાયનેકોલોજિસ્ટ માર્કેટમાં તેમનો બજારહિસ્સો 7 ટકા છે.

6 / 8
જ્યારે BSVનો બજાર હિસ્સો 6 ટકા છે. તમને જણાવી દઈએ કે, યુરોપના BQT અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ BSV ગ્રુપને ખરીદવામાં રસ દાખવ્યો હતો.

7 / 8
હાલમાં, તે મહિલાઓના પ્રજનન અને અન્ય ગંભીર રોગો માટે દવાઓ બનાવે છે. નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીની કુલ આવક 1723 કરોડ રૂપિયા હતી. જે વાર્ષિક ધોરણે 20 ટકા વધુ હતું. હાલમાં BSV ગ્રુપ પ્રજનનક્ષમતાથી લઈને ગર્ભાવસ્થા પછીની દવાઓનું ઉત્પાદન કરે છે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery