વડોદરામાં રેલવે ટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ, જીવલેણ હુમલો થયો હોવાની આશંકા

  • Publish Date - 7:43 pm, Sat, 31 October 20 Edited By: Utpal Patel
વડોદરામાં રેલવે ટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ, જીવલેણ હુમલો થયો હોવાની આશંકા

વડોદરાના નવાયાર્ડ મધુનગર રેલવે ટ્રેક પાસેથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ પાસેથી એક યુવક પણ બેભાન હાલતમાં મળી આવ્યો છે. મળતી જાણકારી મુજબ બંને યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રેલવે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati