અમરેલીના બગસરા પાસે ટેન્કર પલટી જતા રસ્તા પર સિંગતેલની નદીઓ વહી, લોકોએ મોકો જોઈને વાસણ ભર્યા
અમરેલીના બગસરા પાસે ટેન્કર પલટી જતા રસ્તા પર સિંગતેલની નદીઓ વહેવા લાગી હતી. ઘટના છે બગસરાના જેતપુર રોડ પરની કે જ્યાંથી સિંગતેલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું જેના કારણે રસ્તા પર સિંગતેલ વહી ગયું હતું જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ […]

અમરેલીના બગસરા પાસે ટેન્કર પલટી જતા રસ્તા પર સિંગતેલની નદીઓ વહેવા લાગી હતી. ઘટના છે બગસરાના જેતપુર રોડ પરની કે જ્યાંથી સિંગતેલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું જેના કારણે રસ્તા પર સિંગતેલ વહી ગયું હતું જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

