લો બોલો, પાકિસ્તાનના લોકોમાં ચર્ચાનો વિષય ‘શેર દિલ’ બકરો! જેણે આ સ્પર્ધામાં જીત્યા 5 લાખ રૂપિયા

પાકિસ્તાનથી ઘણી વાર એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી હોય છે. જેને સાંભળીને હસવું રોકી શકાય નહીં. તાજેતરમાં એક બકરાએ પાકમાં 5 લાખ રૂપિયા જીત્યા છે. ચાલો તમને જણાવીએ વિગત.

લો બોલો, પાકિસ્તાનના લોકોમાં ચર્ચાનો વિષય 'શેર દિલ' બકરો! જેણે આ સ્પર્ધામાં જીત્યા 5 લાખ રૂપિયા
Goat won a unique competition and got a 5 lakh rupees prize
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 1:28 PM

પાકિસ્તાન (Pakistan) તેની હરકતો સિવાય અજીબોગરીબ ઘટનાઓ અને કિસ્સાઓ માટે ખુબ ચર્ચામાં રહે છે. કોઈએ ક્યારેય વિચાર્યું ના હોય તેવી ઘટનાઓ પાકમાં બનતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણી વાર આ વિશે મજાક ઉડતી હોય છે. તેમજ અનેક કિસ્સાઓ વાયરલ પણ થતા હોય છે. આજ કાલ પાકિસ્તાનમાં એક બકરાની ચર્ચા ચાલી રહી છે. જી હા આ બકરો ત્રણ ક્વિન્ટલ વજન ધરાવે છે. પરંતુ ચર્ચાનો વિષય એ છે કે આ બકરાને એક પ્રતિયોગીતામાં 5 લાખ રૂપિયા મળ્યા છે.

વાત જાણે એમ છે કે પાકિસ્તાનના ફૈસલાબાદમાં છેલ્લા 23 વર્ષોથી એક પ્રતિયોગીતા યોજવામાં આવે છે. જેમાં દર વર્ષે આવા બકરાઓ ભાગ લેવડાવા માટે તેમના માલિક આવતા હોય છે. આ પ્રતિયોગીતા વજન આધારિત હોય છે. તેથી વધુ વજન ધરાવતા બકરા આમાં ભાગ લે છે. અને સૌથી વધુ વજન વાળો બકરો આ ઇનામ જીતે છે. આ વખતે શેર દિલ નામના બકરે બધા રેકોર્ડ તોડી દીધા છે. શેર દિલનું (Sher Dil) વજન 314 કિલોગ્રામ છે.

આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેવા માટે શેર દિલનો માલિક તેને અહિયાં લઈને આવ્યો હતો. તેના મીલ્કનું નામ ફારુખ અજાજ છે. તે પાકના ગજરાંવાલામાં રહે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેઓએ ફૈસલાબાદ આવ્યા અને 5 લાખનું ઇનામ જીત્યા. આ બકરાના કારણે તેના માલિકના નસીબ ખુલી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ સાથે લાહોરના લાલ બાદશાહ નામના બકરાને આ સ્પર્ધામાં બીજું સ્થાન મળ્યું, તેનું વજન 300 કિલો છે. જ્યારે ત્રીજુ ઇનામ મુલતાનના એક કાલુ બકરાને મળ્યું in Pakistan 314 kg goat won a unique competition and got a 5 lakh rupees prize જેનું વજન 278 કિલો છે. પાકિસ્તાનમાં આ દિવસોમાં ગંભીર સમસ્યાઓ છોઈને પણ લોકો આ બકરાની ચર્ચા કરી રહ્યા છે. જોકે, પાકિસ્તાનથી આવતા આવા અટપટા અહેવાલ કંઈ પહેલી વાર નથી.

આ પણ વાંચો: Relationship: સંબંધોમાં આવી ગઈ છે કડવાશ? તો જાણો એક સારા જીવનસાથી બનવાના 4 ગોલ્ડન રૂલ્સ

આ પણ વાંચો: સિરિયલમાં કામ મળ્યા પહેલા આટલા વર્ષ બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ, જાણો દિલીપ જોશીનો સંઘર્ષ

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">