સિરિયલમાં કામ મળ્યા પહેલા આટલા વર્ષ બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ, જાણો દિલીપ જોશીનો સંઘર્ષ

દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલને સૌ કોઈ ઓળખે છે. આંજે તેઓ જે સ્થાને પહોંચ્યા છે એ માટે ઘાણી મહેનત કરી છે. ચાલો જાણીએ તેમના સંઘર્ષના દિવસો વિશે.

સિરિયલમાં કામ મળ્યા પહેલા આટલા વર્ષ બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ, જાણો દિલીપ જોશીનો સંઘર્ષ
The story of DIlip Joshi's Struggle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 11:52 AM

તારક મહેતા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલના જેઠાલાલને તો કોણ ઓળખાતું નહીં હોય. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીના (Dilip Joshi) અભિનયના લોકો કાયલ છે. જેઠાલાલ માત્રે ફેસ એક્સપ્રેશનથી જ વાતો કરી જાય છે. દરેક પરિસ્થિતિ અનુસાર જેઠાલાલ ચહેરાના અદ્દભુત હાવભાવ આપે છે. છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહેલા જેઠાલાલ ખુબ મહેનત બાદ આ સ્થાન પર પહોંચ્યા છે. અહેવાલો અનુસાર ટેલિવિઝનના સૌથી વધુ ફી લેતા અભિનેતા દિલીપ જોશી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) અત્યાર સુધી સૌથી વધુ ટીવી પર પ્રસારિત થયેલો શો છે. એમાય જેઠાલાલ એક એવા પાત્ર છે જેને બદલવું અસંભવ છે. કોઈ અન્ય એક્ટરને જેઠાલાલના (Jethalal) રોલમાં જોવા દર્શકો માટે આઘાતજનક હોઈ શકે. આજે દિલીપ જોશી ભલે આ શો થકી અઢળક રૂપિયા કમાતા હોય. પરંતુ એક સમય એવો હતો કે તેમને બેરોજગાર રહેવું પડ્યું હતું (The story of DIlip Joshi’s Struggle).

એક સમય એવો હતો કે દિલીપ જોશી પાસે કોઈ કામ ન હતું. અને ગુજરાન ચલાવવા માટે પણ નોકરી ન હતી. દીલીઓ જોશીએ એક ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “શું તમે માનશો કે મારી પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ ન હતું. હું દોઢ વર્ષ સુધી બેરોજગાર રહ્યો. બાળ કલાકાર તરીકે મેં જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો. હું મિમિક્રી સારી કરી લેતો હતો. ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે મારે થીએટર કરવું જોઈએ. એ દિવસોમાં અભિનયને એક સામાજિક નિષિદ્ધ માનવામાં આવતું હતું. મારા માટે આ સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. ”

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ઘણી તકલીફો વેઠીને જેઠાલાલ આજે સુખી જીવન જીવે છે. શો સાઈન કરતા પહેલા દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મોમાં તેમને નાના મોટા રોલ મળતા હતા. ચાલો તમને જણાવી દઈએ કે જેઠાલાલ અત્યારે ખુબ આલીશાન જીવન જીવે છે. અહેવાલો અનુસાર તેઓને હાલમાં તારક મહેતા સિરિયલના એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો: Dance Deewane 3: માધુરી દીક્ષિતે એવો લગાવ્યો ‘સિંઘમ ઠુમકો’, કે રોહિત શેટ્ટી જોતા રહી ગયા, જુઓ Video

આ પણ વાંચો: લો બોલો, દીપિકાના સ્વેટરની ચર્ચા ચોતરફ! એક બાઈકની કિંમતનું છે આ સ્વેટર, જાણો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">