Heart Touching Love Shayari : પ્રેમભરી કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

heart touching love shayari
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.
- આપકે જિક્ર કે બિના કૈસે અપની પૂરી કહાની લિખૂ બતાઈયે આપકો વફા લિખૂ યા અપની જિન્દગાની લિખૂ
- તેરી ધડકન હી જીંદગી કા કિસ્સા હૈ મેરા, તુ જીંદગી કા એક અહમ હિસા હૈ મેરા, મેરી મોહબ્બત તુઝસે, સિર્ફ લફજો કા નહીં હૈ, તેરી રૂહ સે રૂહ તક કા રિશ્તા હૈ મેરા
- એક શામ આતી હૈ તુમ્હારી યાદ લેકર, એક શામ જાયતી હૈ તુમ્હારે યાદ દેકર, પર મુઝે તો અમને શામ કા ઇન્તેઝાર હૈ, જો આએ તુમ્હે અપને સાથ લેકર..
- સિતમ સહ કર ભી કિતને ગમ છિપાયે હમાને, તેરી ખાતિર હર દિન આંસુ બહુ હમાને, તો છોડ ગયા જહાં હમે રાહોં મેં અકેલા, તેરે મરે જખમ હર એક સે છિપાઈ હમાને.
- તુમ હી મેરી મોહબ્બત તુમ હી જીને કી વજહ બન ગયે, તુમ હી મેરી મંઝીલ ઔર તુમ હી મેરી રાહ બન ગયે.
- જીંદગી ઈતની ખુબસુરત હોગી મૈને કભી સોચા ના થા, તુઝે પાને કે બાદ યે અહેસાસ હુઆ.
- મેરા દિલ કભી મુઝસે યુન બાતે ના કરતા થા, તેરે આને કે બાદ યે મુઝે કુછ કહેને લગા હૈ.
- કાશ તુમ ભી મુઝે યેસે ચાહો, જિયાસે તકલીફ મેં ઇન્સાન સુકુન ચાહતા હૈ.
- વો તેરી આંખે ઇતની હસેન થી વર્ના બાતો સે તો હમે કોઈ નહીં ફંસા સકતા.
- સબ તેરી મોહબ્બત કી ઇનાયત હૈ, વારના માઇ ક્યા મેરા દિલ ક્યા મેરી શાયરી ક્યા.