બટાકાની છાલ કચરો નહીં, પણ છે બીમારીઓનો અક્સીર ઈલાજ!

સામાન્ય રીતે આપણે સૌ કોઈ બટાકા છોલ્યા બાદ તેની છાલ કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ આ છાલના ફાયદાઓ વિશે જાણ્યા બાદ તમે પણ બટાકાની છાલનો ઉપયોગ કરવાનો શરૂ કરી દેશો. તમે વિચારતા હશો કે બટાકાની છાલને કેવી રીતે ઉપયોગમાં લેશો. આ પણ વાંચો: તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો […]

બટાકાની છાલ કચરો નહીં, પણ છે બીમારીઓનો અક્સીર ઈલાજ!
The benefits of eating potato skins
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 29, 2018 | 8:56 AM

સામાન્ય રીતે આપણે સૌ કોઈ બટાકા છોલ્યા બાદ તેની છાલ કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ આ છાલના ફાયદાઓ વિશે જાણ્યા બાદ તમે પણ બટાકાની છાલનો ઉપયોગ કરવાનો શરૂ કરી દેશો. તમે વિચારતા હશો કે બટાકાની છાલને કેવી રીતે ઉપયોગમાં લેશો.

આ પણ વાંચો: તમામ બૉલિવૂડ સ્ટાર્સને પાછળ પાડી દીધા તૈમૂરે! એક ફોટોની કિંમત સાંભળીને રહી જશો દંગ!

Don’t throw away potato peels, they have more benefits than the vegetable itself

Don’t throw away potato peels, they have more benefits than the vegetable itself

બટાકાની છાલને ઉકાળીને ખાઈ શકાય છે. જો તમે હજી સુધી આ ટ્રાય નથી કર્યું તો જાણી લો કે બટાકાની છાલનો સ્વાદ સારો હોય છે અને તેની સુગંધ પણ ઘણી સારી હોય છે.

  • બટાકાની છાલમાં વિટામિન બી3નું ભરપૂર પ્રમાણ હોય છે જે શરીરને તાકાત પૂરી પાડવાનું કામ કરે છે.
  • બટાકામાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. ત્યાં તેની છાલમાં પણ સારા પ્રમાણમાં ફાઈબર્સ હોય છે જે તમારા પાચનતંત્રની કામગીરીને નિયમિત રાખે છે.

બટાકાની છાલના વધુ ઉપયોગ અને ફાયદાઓ જાણવા માટે આ વીડિયો જુઓ:

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

[yop_poll id=”22″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">