અમરેલી: વરસાદી માહોલ વચ્ચે નદીમાં ડૂબ્યા બે બાળકો, શોધખોળ ચાલુ
વરસાદી માહોલ વચ્ચે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં નદીમાં બે બાળકો ડૂબી ગયા છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બે બાળકો પાણીમાં ડૂબ્યા. નેસડી અને સમઢીયાળા વચ્ચે આવેલી નદીમાં આ ઘટના બની છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
વરસાદી માહોલ વચ્ચે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં નદીમાં બે બાળકો ડૂબી ગયા છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બે બાળકો પાણીમાં ડૂબ્યા. નેસડી અને સમઢીયાળા વચ્ચે આવેલી નદીમાં આ ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો