VIDEO: વડોદરાના પદમલામાં ચોરીના ઈરાદાથી આવેલા 3માંથી એક ચોર પકડાયો , લોકોએ કરી આવી હાલત

વડોદરાના પદમલા ગામમાં ચોરી કરવાના આશયથી આવેલા 3 ચોરમાંથી એક ચોર પકડાયો. ચોરી દરમિયાન પકડમાં આવેસા ચોરને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો. ગ્રામજનોએ ચોરને દોરીથી બાંધી દીધો અને તે બાદ તેનું ગામ વચ્ચે સરઘસ કાઢ્યું. આ પણ વાંચોઃ VIDEO: ગોંડલના સેતુબંધ ડેમમાં તણાયેલા ચપ્પલને લેવા જતાં યુવાને જીવ ગુમાવ્યો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: વડોદરાના પદમલામાં ચોરીના ઈરાદાથી આવેલા 3માંથી એક ચોર પકડાયો , લોકોએ કરી આવી હાલત
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 2:18 PM

વડોદરાના પદમલા ગામમાં ચોરી કરવાના આશયથી આવેલા 3 ચોરમાંથી એક ચોર પકડાયો. ચોરી દરમિયાન પકડમાં આવેસા ચોરને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો. ગ્રામજનોએ ચોરને દોરીથી બાંધી દીધો અને તે બાદ તેનું ગામ વચ્ચે સરઘસ કાઢ્યું.

આ પણ વાંચોઃ VIDEO: ગોંડલના સેતુબંધ ડેમમાં તણાયેલા ચપ્પલને લેવા જતાં યુવાને જીવ ગુમાવ્યો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ત્રણેય ચોર ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશવાની પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ એક ચોરને ઝડપી પાડ્યો હતો જ્યારે બે ચોર ભાગી જવામાં સફળ રહ્યા. જો કે ગ્રામજનો ચોરને પોતાની રીતે સજા આપ્યા બાદ તેને પોલીસને સોંપી દીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">