સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, સુરેન્દ્રનગરમાં નવા જંકશન વિસ્તારની સોસાયટી પાણીમાં

ગુજરાતમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે, લખતરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લખતરમાં આવવાના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજીબાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ભારે […]

સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, સુરેન્દ્રનગરમાં નવા જંકશન વિસ્તારની સોસાયટી પાણીમાં
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:05 PM

ગુજરાતમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે, લખતરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લખતરમાં આવવાના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજીબાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ભારે વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવા જંકશન વિસ્તાર, ગણપતિ ફાટસર નજીકની સોસાયટીના મકાનોમાં બે બે ફુટ જેટલુ પાણી ભરાઈ ગયુ છે.

આ પણ વાંચોઃહવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી, માછીમારોને 13થી 17 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">