રાજકોટઃ ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં આવ્યું ઘોડાપૂર, લોકોના ઘરમાં ઘુસ્યા પાણી
રાજકોટના ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. જેતપુરનો સામાકાંઠા વિસ્તાર પણ જળબંબાકાર થયો છે. પાણીની સતત આવકના પગલે ભાદર-1 ડેમના 29 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા. આ પણ વાંચો: રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, […]
રાજકોટના ભાદર-1 ડેમ ઓવરફલો થતાં ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું. ભાદર નદીમાં ઘોડાપૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. જેતપુરનો સામાકાંઠા વિસ્તાર પણ જળબંબાકાર થયો છે. પાણીની સતત આવકના પગલે ભાદર-1 ડેમના 29 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા.
આ પણ વાંચો: રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો