VIDEO: ધોધમાર વરસાદથી પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ, વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યાં છે પસાર
પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહીં છે. ભારે વરસાદને પગલે પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ હાઈ-વે પર ચોમેર ભરાયેલા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ […]
પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહીં છે. ભારે વરસાદને પગલે પાટણ-શિહોરી હાઈ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ હાઈ-વે પર ચોમેર ભરાયેલા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો