રાજકોટના થેબચડા ગામમાં જમીનનો વિવાદ: પોલીસની હાજરીમાં હત્યા અને મારામારીની ઘટના!

રાજકોટમાં જમીનનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો છે. અને પોલીસની હાજરીમાં હત્યા સાથે મારામારીની ઘટના સર્જાઈ છે. થેબચડા ગામમાં જમીનના વિવાદે આ ખૂની ખેલ ખેલાયો છે. છેલ્લા 30 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના બાદ આજે પોલીસની હાજરીમાં જ આ કેસમાં હત્યાનો અંજામ આવ્યો છે. એક પ્રૌઢની હત્યા કરી દેવાઈ છે. આ પણ વાંચોઃ AMCની […]

રાજકોટના થેબચડા ગામમાં જમીનનો વિવાદ: પોલીસની હાજરીમાં હત્યા અને મારામારીની ઘટના!
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 2:37 PM

રાજકોટમાં જમીનનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો છે. અને પોલીસની હાજરીમાં હત્યા સાથે મારામારીની ઘટના સર્જાઈ છે. થેબચડા ગામમાં જમીનના વિવાદે આ ખૂની ખેલ ખેલાયો છે. છેલ્લા 30 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના બાદ આજે પોલીસની હાજરીમાં જ આ કેસમાં હત્યાનો અંજામ આવ્યો છે. એક પ્રૌઢની હત્યા કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">