રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 879 કેસ, 13 લોકોના મોત
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. સતત આજે પણ 800થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 879 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા 152 કેસ અને અમદાવાદ ગ્રામ્યમાં નવા 20 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 205 કેસ અને ગ્રામ્યમાં 46 કેસ પોઝિટીવ આવ્યા છે. વડોદરામાં પણ આજે સૌથી […]
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. સતત આજે પણ 800થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 879 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા 152 કેસ અને અમદાવાદ ગ્રામ્યમાં નવા 20 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 205 કેસ અને ગ્રામ્યમાં 46 કેસ પોઝિટીવ આવ્યા છે. વડોદરામાં પણ આજે સૌથી વધુ 75 કેસ નોંધાયા છે. ત્યારે અમરેલી, ખેડા અને વલસાડમાં 16-16 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો