ભારે વરસાદથી ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન, ખેતરોમાં ભરાયા પાણી, ખેતરો ધોવાતા વાવેતર-પાક તણાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ છે. ભારે વરસાદથી કપાસ, મગફળી, એરંડા, સોયાબીન અને શાકભાજીના પાકને મુખ્યત્વે નુકસાન થયુ છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને મઘ્ય ગુજરાતમાં આ પ્રકારની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.હજુ પણ કેટલાક ગામ એવા છે કે જ્યા ખેતરોમાં ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે. જુઓ આ […]
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ છે. ભારે વરસાદથી કપાસ, મગફળી, એરંડા, સોયાબીન અને શાકભાજીના પાકને મુખ્યત્વે નુકસાન થયુ છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને મઘ્ય ગુજરાતમાં આ પ્રકારની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.હજુ પણ કેટલાક ગામ એવા છે કે જ્યા ખેતરોમાં ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે. જુઓ આ અહેવાલ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો