રાજકોટના કોટેચા રોડ પર યુવતીએ છેડતીના આક્ષેપ સાથે સરાજાહેર યુવકને ચખાડ્યો મેથીપાક

રાજકોટના રસ્તા પર છેડતીના મુદ્દે સરાજાહેર માર મારવાની ઘટના જોવા મળી હતી. શહેરના જાણીતા કોટેચા રોડ પર આ ઘટના સર્જાઈ હતી. યુવતીએ પોતાની છેડતીના આક્ષેપ સાથે યુવકને રસ્તા પર જ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે લોકો પણ ટોળાના સ્વરૂપમાં એકઠા થઈ ગયા હતા. જેને લઈને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. યુવકને મેથીપાક ચખાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં […]

રાજકોટના કોટેચા રોડ પર યુવતીએ છેડતીના આક્ષેપ સાથે સરાજાહેર યુવકને ચખાડ્યો મેથીપાક
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 1:16 PM

રાજકોટના રસ્તા પર છેડતીના મુદ્દે સરાજાહેર માર મારવાની ઘટના જોવા મળી હતી. શહેરના જાણીતા કોટેચા રોડ પર આ ઘટના સર્જાઈ હતી. યુવતીએ પોતાની છેડતીના આક્ષેપ સાથે યુવકને રસ્તા પર જ મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે લોકો પણ ટોળાના સ્વરૂપમાં એકઠા થઈ ગયા હતા. જેને લઈને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. યુવકને મેથીપાક ચખાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

આ પણ વાંચોઃ PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">