ભુમાફિયાઓની હવે ખેર નથી, ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતોની મિલકતો જપ્ત કરાશે

https://tv9gujarati.com/?p=180815&preview=true

ભૂમાફિયા જયેશ પટેલ જે અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલો છે તે ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતોની મિલકત જપ્ત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે તે જયેશ પટેલ દ્વારા હવાલાથી મેળવેલા રુપિયા અંગે તપાસ કરવામાં આવશે સાથે જ જયેશ પટેલના અંંડરવર્લ્ડ સાથે કોઇ સંબધો છે કે કેમ તે અંગે પણ ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલેથી જયેશ પટેલ અને તેના 13 સાગરિતો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થઇ ચૂક્યો છે. આ સમગ્ર મામલે મિલકતનો સર્વે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

READ  અમરેલીના APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂ.2290 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ભાવોની માહિતી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments