બનાસકાંઠા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, 10 તાલુકા પંચાયતમાં ભાજપ અને 3માં કોંગ્રેસ સત્તા સ્થાને
બનાસકાંઠા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. જેમાં 12 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. 10 તાલુકા પંચાયતમાં ભાજપ અને 3માં કોંગ્રેસ સત્તા સ્થાને છે. દાંતીવાડા બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું હતું. ત્યારે દાંતા, પાલનપુર અને કાંકરેજમાં કોંગ્રેસને સત્તા મળી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
બનાસકાંઠા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. જેમાં 12 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. 10 તાલુકા પંચાયતમાં ભાજપ અને 3માં કોંગ્રેસ સત્તા સ્થાને છે. દાંતીવાડા બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું હતું. ત્યારે દાંતા, પાલનપુર અને કાંકરેજમાં કોંગ્રેસને સત્તા મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો