અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં દોડાવાશે AMTS અને BRTS બસ

અમદાવાદમાં આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં AMTS અને BRTS બસો દોડાવાશે. લોકડાઉનમાં બસો બંધ રહ્યા બાદ માત્ર પૂર્વની બસ પૂર્વમાં અને પશ્ચિમની બસ પશ્ચિમમાં દોડવાનો નિર્ણય કરાયો હતો. કોરોના સંક્રમણ ઓછું થતા પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વમાં બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. બસમાં 50 ટકા મુસાફરોને જ બેસાડાશે. કન્ડક્ટર અને ગાર્ડનું કહેવું માનવું પડશે તેમજ ફરજીયાત માસ્ક […]

અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં દોડાવાશે AMTS અને BRTS બસ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:55 PM

અમદાવાદમાં આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં AMTS અને BRTS બસો દોડાવાશે. લોકડાઉનમાં બસો બંધ રહ્યા બાદ માત્ર પૂર્વની બસ પૂર્વમાં અને પશ્ચિમની બસ પશ્ચિમમાં દોડવાનો નિર્ણય કરાયો હતો. કોરોના સંક્રમણ ઓછું થતા પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વમાં બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. બસમાં 50 ટકા મુસાફરોને જ બેસાડાશે. કન્ડક્ટર અને ગાર્ડનું કહેવું માનવું પડશે તેમજ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. બસમાં કોઈ મુસાફરોને ઉભા રાખવામાં આવશે નહિ, ફક્ત બેઠક વ્યવસ્થા જ હશે.

આ પણ વાંચો: જૂનાગઢ: શહેરમાં અસામાજીક તત્વોનો આતંક વધ્યો, રાત્રિના સમયે દુકાનોમાં ગુંડા તત્વો દ્વારા કરવામાં આવી તોડફોડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">