મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા. મગફળી મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ […]

મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 3:03 PM

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા.

મગફળી

મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બાજરી

અમરેલીના સાવરકુંડલા એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1200થી 1575 સુધી બોલાયા હતા.

ઘઉ

ઘઉંના સૌથી વધુ ભાવ, રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ, 1625થી 1960ની વચ્ચે રહ્યાં હતા.

જુવાર

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં  જુવારના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. સિધ્ધપુર માર્કેટમાં જુવારના ભાવ 3625થી 4000ની વચ્ચે રહ્યાં હતા.

ચોખા

સુરતના વ્યારામાં એપીએમસી માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા હતા. વ્યારા એપીએમસી માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ 1400થી 1500ની વચ્ચે રહ્યા હતા.

કપાસ નર્મદાના રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 3800થી 5150ની વચ્ચે રહ્યાં હતા.

જુઓ વિડીયો. ગુજરાતના કયા કયા એપીએમસીમાં શુ રહ્યાં ભાવ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">