World Hearing Day: સાઈન લૈંગ્વેજને પ્રોત્સાહન આપવા માટે NADએ લખ્યો PM Modiને પત્ર

ભારતમાં લગભગ 18 લાખ બહેરા લોકો છે.જેઓ માટે ફક્ત 700 બહેરા મૂંગા શાળાઓ છે, જેમાંથી માત્ર 50 જ એવી સ્કૂલ છે કે તેઓ સાચી રીતે સાઇન લેંગ્વેજ શીખવી રહી છે. સાંકેતિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે તેમણે દેશના વડા પ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર પણ લખ્યા હતા.

World Hearing Day: સાઈન લૈંગ્વેજને પ્રોત્સાહન આપવા માટે NADએ લખ્યો PM Modiને પત્ર
World Hearing Day
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 03, 2021 | 5:22 PM

આજનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે, નેશનલ એસોસિએશન ઓફ ડેફ (NAD)એ સંકેતની ભાષાને પ્રોત્સાહન આપવા માટે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એસોસિએશને મીડિયા અભિયાનને પણ આ અભિયાનને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. આ સાથે સાંકેતિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે તેમણે દેશના વડા પ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર પણ લખ્યા હતા.

આ વર્ષે વર્લ્ડ હિયરિંગ ડેની થીમ છે ” હિયરિંગ કેયર ફોર ઓલ! સ્ક્રીન રિહૈબિલિટેટ ” પ્રેસ કોન્ફરન્સમાં એનએડી ચીફ એ.એસ. નારાયણન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ જૈને કહ્યું કે ડબ્લ્યુએચઓ દ્વારા જારી કરાયેલા વર્લ્ડ હિયરિંગ રિપોર્ટમાં સાઇન લેંગ્વેજના મહત્વને શામેલ કરવું જોઈએ. એનએડીએ વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફના આ સૂચનોને WHOના અહેવાલમાં સમાવવા સૂચન કર્યું છે.

World Hearing Day

World Hearing Day

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

“મૂક બધિર બાળકોના જન્મથી જ સાઇન લેંગ્વેજ મૌલિક અધિકાર મળવો જોઈએ “ NDAએ તંત્રને અપીલ કરી છે કે સાઇન લેંગ્વેજને સત્તાવાર ભાષામાં શામેલ કરવી જોઈએ. ઉપરાંત, એક સિસ્ટમ બનાવવી જોઈએ જેથી બાળકોને સાઇન લેંગ્વેજની સરળ સમજ મળી શકે કે જેથી તેઓ એકબીજા સાથે વાતચીત કરી શકે. તે જ સમયે, શિક્ષકોને શાળામાં સાઇન લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ જેથી તેઓ મૂક-બધિર બાળકોને શિક્ષિત કરી શકે.

અનુજ જૈન કહે છે કે ભારતમાં લગભગ 18 લાખ બહેરા લોકો છે.જેઓ માટે ફક્ત 700 બહેરા મૂંગા શાળાઓ છે, જેમાંથી માત્ર 50 જ એવી સ્કૂલ છે કે તેઓ સાચી રીતે સાઇન લેંગ્વેજ શીખવી રહી છે.

“હિયરિંગ એઈડ માટે જતા પહેલા સાઇન લેંગ્વેજ શીખવી મહત્વપૂર્ણ છે” તેમણે કહ્યું કે આજે જ્યારે બહેરું બાળક અને તેના પરિવારજનો ડૉક્ટર પાસે જાય છે, ત્યારે ડોકટરો તેને અમુક પ્રકારની હિયરિંગ એઇડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રક્રિયામાં પણ વધુ નાણાં ખર્ચ થાય છે અને પરિણામો એટલા ફાયદાકારક નથી. દરેક જણ આવી ખર્ચાળ પ્રક્રિયાનો ભાગ બની શકે નહીં. આવી સ્થિતિમાં, સાંકેતિક ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી ડેફ બાળક તેમના સમુદાય સાથે વાતચીત કરી શકે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">