VIDEO: ‘Tik-Tok’ એપ્લિકેશનના કારણે મહિલાએ કરી આત્મહત્યા, રેકોર્ડ કર્યો મોતનો વીડિયો
તમિલનાડુના અરિયાલુરમાં 24 વર્ષીય મહિલાએ ટિક-ટોક એપ્લિકેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. મહિલાને આ એપ્લિકેશનની કુટેવ હતી. તેમનો બધો જ સમય તે ટિક-ટોક વીડિયો બનાવવામાં જ પસાર કરતા હતા. અનીતા નામની આ મહિલાએ ઝેર ગટગટાવતો વીડિયો ટિક-ટોક પર જ રેકોર્ડ કર્યો. Upset with husband's advice, Tamil Nadu woman commits suicide making TikTok video #TV9News Upset […]

તમિલનાડુના અરિયાલુરમાં 24 વર્ષીય મહિલાએ ટિક-ટોક એપ્લિકેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. મહિલાને આ એપ્લિકેશનની કુટેવ હતી. તેમનો બધો જ સમય તે ટિક-ટોક વીડિયો બનાવવામાં જ પસાર કરતા હતા. અનીતા નામની આ મહિલાએ ઝેર ગટગટાવતો વીડિયો ટિક-ટોક પર જ રેકોર્ડ કર્યો.
Upset with husband's advice, Tamil Nadu woman commits suicide making TikTok video #TV9News
Upset with husband's advice, Tamil Nadu woman commits suicide making TikTok video#TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १३ जून, २०१९
અનીતાને ટિક-ટોક એપ્લિકેશન વિશેની જાણકારી તેમના કોઈ મિત્ર દ્વારા મળી હતી. ત્યારબાદ તેમનો પુરો સમય તે આ એપ્લિકેશનમાં પસાર કરતા હતા. તેમના પરિવારના લોકોએ વિરોધ કરતા કહ્યું કે અનીતાને ટિક-ટોકની કુટેવ હોવાને કારણે તેમના પરિવાર અને બાળકો પર ધ્યાન આપવાની જગ્યાએ તેમને નજરઅંદાજ કરી રહી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારબાદ પરિવારના લોકોએ અનિતાને ચેતવણી આપી, ત્યારબાદ અનિતાને કહ્યું કે જો તે તેની કુટેવમાં ફેરફાર નહી કરે તો તેનો ફોન તોડી નાખશે. આ વાતથી દુખી થઈને અનીતાએ ઝેર પીવાનું પગલું ઉઠાવ્યુ અને વીડિયો રેકોર્ડ કરીને ઝેર ગટગટાવી લીધું. ત્યારબાદ અનિતાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: અમેરિકાએ GSPનો દરજ્જો છીનવી લીધો હતો, ભારતે હવે લીધુ આ પગલું
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

